Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સુરેન્દ્રનગરમાં રાજીવ આવાસ યોજના હેઠળ ર૪૦ પરિવારને મકાનની ફાળવણી

વઢવાણ, તા. ૭:  સુરેન્દ્રનગર નગરપાલિકા હદમાં રાજીવ આવાસ યોજના હેઠળ રાજય સરકાર શ્રી એ અને સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ અને તેમની ટીમ દ્વારા આજે વડનગર પાસે બનાવેલા આવાસો ના ફ્લેટ કુલ ૯૬૦ ની યોજના છે તેમાંથી ૭૦૦ સપુર્ણ થયેલ છે તેમાંથી આજે ૨૪૦ ફેમેલ ને ડ્રો કરીને ફાળવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત વઢવાણ વિધાનસભા ના દ્યારાસભ્ય ધનજીભાઇ પટેલ જીલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઇ પટેલ સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ઉપપ્રમુખ જીગ્નાબેન પંડ્યા કારોબારી ચેરમેન બકાલાલ પરમાર નગરપાલિકા ના પ્રભારી અને જીલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઇ પટેલ શહેર પ્રમુખ વીરેન્દ્ર ભાઇ આચાર્યઙ્ગ પુર્વ દ્યારાસભ્ય વર્ષા બેન દોશી પૂર્વ પ્રમુખ જશુભા સજુભા ઝાલા બાંદ્યકામ ચેરમેન ભાષ્કર ભાઇ દવે દ્યરમેન્દ્ર ભાઇ દોશી વીજળી ચેરમેન ભાવેશભાઇ પ્રજાપતિ રંજનબેન દ્યરમશીભાઇ બચુભાઈ વેગડ વોર્ડ નંબર ૮ ના સદસ્ય કેલાશબેન શંકરભાઇ પૂર્વ સદસ્ય રાજભા રાણા રંજનબેન ચંદ્રિકાબેન રમીલાબેન પૂર્વીબેન પરમાર હંસાબેન ઉદેશા નગરપાલિકા ના ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા તેમજ એન્જીનીયર કયવંતસીંહ હેરમાં નવદ્યણભાઇ કડ તેમજ તમામ ખાતા ના અદ્યીકારી તેમજ કર્મચારી ઓ તેમજ તમામ લાભાર્થીઓ તેમજ નાગરીકો રહ્યા હતાં આ રાજય સરકારે ગરીબ પરિવારો માટે આવાસો બનાવીને ખુબજ સારૂ કર્યુ છે.

રાજય સરકાર શ્રી ને અને સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા અને તેમની ટીમ તેમજ કૂણાલ કન્ટ્રકશન ના કેલાશભાઇ ની દેખરેખ હેઠળ સુંદર અને મજબુત બનવીયા છે ખુબજ મોટા રોડ લાઇટ ૨૪ કલાક પાણી ની વ્યવસ્થા પીએચસી સેન્ટર કોમ્યુનિટી હોલઙ્ગ બહુ સરસ બાંદ્યકામ છે અને સારી ગુણવત્ત્।ા વાળા બનાવીયા છે સરકારશ્રી એ અને નગરપાલિકા એ તમામ ને જ્ઞાતિ ને આ આવાસો અર્પણ કર્યા છે હજુ બીજાપણ આગામી એકમાસ માં ફાળવણી કરવામાં આવશે ખરેખર રાજય સરકાર શ્રી અભીંનંદન ને પાત્ર છે દરિદ્ર માટે દ્યણુ સારૂ કામ કરીયુ છે હવે દરેક લાભાર્થીઓને ને નમ્ર વિનંતી છે કે આ તમારૂ દ્યર છે તમારે સાચવાનુ છે સ્વચ્છતાં જાળવાની છે દરેક ને હળીમળીને સંપીને રહેવાનુ છે દરેક લાભાર્થીઓને ને તમારા ઝુંપઙા છોડીને અહીંયા રેહવા આવી જવાનુ છે તમે હવે દુખઙ્ગ માથીં સુખમાં આવ્યા છો એ યાદ રાખજો આ આવાસ માં કોઇ જાતની ગેરકાયદે પ્રવૃત્ત્િ। નો કરશો તમારા આ આવાસ ની એવી સાર સંભાળ રાખો કે શહેર ના લોકો આ આવાસ જોવા આવે ખરેખર એટલા સરસ આવાસ બન્યા છે કે આવાસ ને શહેર ના નાગરીકો ને જરૂર જોવા આવુ પડશે વિશાળ ગ્રાઉન્ડ બગીચો બનાવવામાં આવેલ છે હું તો જોઇને મારી આંખો અંજાઇ ગઈઙ્ગ લાભાર્થીઓને ને ખાસ જણાવાનુ કે તમારે પોતાને રેહવા આવવાનૂ છે દ્યણીવાર એવુ પણ બને છે કે તમે ઝુંપડા માં રેહતા હોય અને તમે તમારો ફલેટ ભાડે આપીયો હોય એવુ ખોટુ કરશો તો જયારે પણ નગરપાલિકા ના સત્ત્।ાદ્યીશો ને જાણ થાશે તો પછી તમારે પસ્તાવો કરવાનો વારો આવશૈ એ યાદ રાખજો તમામ આવાસ યોજના ના લાભાર્થીઓને ને સરકારશ્રી એ અને નગરપાલિકા એ તમને એક સુંદર મજાનો આશરો બનાવી આપ્યો છે.

(1:16 pm IST)