Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

પોરબંદરના કુછડીમાં પગાર બાકી લેણાની માંગણી કરતા પાઇપ-લાકડી વડે હુમલો

પોરબંદર તા.૭: કુછડીમાં ધુધા કારા રે. રબારી કેડાવાળાએ તેનો પુત્ર જ્યા કામ કરતો હોય ત્યા પગારના કાબી લેણાની માંગણી કરતા આરોપી પુંજા ભાના , રૈયા પૂંજા , દેવાલાંબા એ સંપ કરીને  પાઇપ - લાકડી વડે હુમલો કરીને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ હાબર્ટ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

આ બનાવની ધુધંા  કારાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે  તેનો  દીકરો આરોપી પુંજા ભાનાને ત્યાં કામ કરતો હોય પગારના બાકી લેણાની માગણી કરતા  હુમલો કર્યો હતો વધુ તપાસ પીએસઆઇ મકવાણા ચલાવી રહેલ છે.

(1:11 pm IST)