Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

હળવદના વેગડવાવમાં યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા ધવલભાઈ સુભાષભાઈ પાટડીયા (ઉ.વ.૨૪) નામના યુવાને કોઈ કારણોસર પોતાની વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

(12:55 am IST)