Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

પાંચ પીપળવા ગામે શોર્ટ લાગતા વૃધ્ધનું મૃત્યું

કોડીનાર તા ૭ : કોડીનાર તાલુકાના પાંચ પીપળવા ગામે વાડીએ મોટર ચાલુ કરવા જતાં શોર્ટ લાગતા વૃધ્ધનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાની હિરેન ભગવાનભાઇ વાળાએ કોડીના પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ હિરેનભાઇ ના પિતા ભગવાનભાઇ એ ઘઉં નું વાવતેર કય્ર્ુ હોય, વાવતેરમાં પાણી વાળવા માટે વાડીએ આવેલ ઇલે. મોટર ચાલુ કરવા જતાં અકસ્માતેશોર્ટ લાગતા ભગવાનભાઇનું મૃત્યુ થયા હોવાની ફરિયાદ નોંધાવી ભગવાનભાઇ ના મૃતદેહને પી.એમ. માટે કોડીનાર સરકારી દવાખાને ખસેડાયો હતો. (૩.૨)

(12:05 pm IST)