Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગિરદેવળી ગામે અજાણ્યા ભિક્ષુક વૃધ્ધ નું મૃત્યું

કોડીનાર તા ૭ :  ગિરદેવળી ગામે તા. ૩/૧ ના સિંધાજ રોડ ઉપર કેશુભાઇ પ્રતાપભાઇ ચોૈહાણ ના ખેતરની બાજુમાં પાણીના છોકળામાં આશિક્ષકની ભરતીજાણ્યો શખ્સ ઉ.વ. આશરે ૬૦ બેભાન હાલતમાં પડેલ હોય જે અંગેની જાણ સરપંચ પ્રતાપભાઇ રાજાભાઇ શાઠોડે ઘટના સ્થળેદોડી જઇ ૧૦૮ માં ફોનકરી દવાખાને સારવારમાં ખસેડતા, જુનાગઢ સિવિલમાં રીફર કરતા મૃત્યું નિપજયુ છે. આશરે ૬૦ વર્ષીય આ લાવારીશ ભિક્ષુક ની સફેદ દાઢી અને સફેદ બાલ હોય જેકોઇ આ વૃધ્ધનેઓળખતું હોય તેણે કોડીનાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પોલીસે જણાવ્યું છે. (૩.૨)

 

(12:05 pm IST)