Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

મોરબીના રણછોડ નગર માંથી યુવતી લાપતા : કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહ્યાની ફરિયાદ

મોરબીના રણછોડનગરમાં રહેતી યુવતી કોઈને કહ્યા વગર ઘરેથી ચાલી જતા તેના ભાઈએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરી ગુમસુધા નોંધ કરાવવી છે.

 મળતી વિગત મુજબ મોરબીના રણછોડનગરમાં રહેતા કરશનભાઈ કોળીની દીકરી સોનલ (ઉ.૧૮)  ગત તા.૩ ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગયેલ હોય જે મામલે તેણીના ભાઈ મુકેશે મોરબી બી ડીવીઝન પોલસ મથકમાં જાણ કરી ગુમસુધા નોંધ કરાવવી છે.

(12:23 pm IST)