Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

આજે જૂનાગઢ જિલ્લામાં કોરોના ના ૪ કેસ સામે આવ્યા : જ્યારે ડિસ્ચાર્જ અને મૃત્યુની સંખ્યા નીલ છે. : જૂનાગઢ સીટી માં એક પણ કેસ નોંધાયા નથી

જૂનાગઢ જિલ્લામાં ૪ કેસ નોંધાયા છે જ્યારે શહેરમાં એક પણ કેસ નોંધાયા નથી જેની વિગતો આ મુજબ છે.

(11:37 pm IST)