Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

આજે જામનગરમાં શહેર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસના કેસ માટે સુખદ સમાચાર : ટ્રિપલ શૂન્ય ની હેટ્રિક

આજે જામનગર શહેર જિલ્લામાં નવા કોરોના કેસ શુન્ય, ડિસ્ચાર્જ પણ શુન્ય સાથે એક પણ મૃત્યુ નોંધાયા ન હોય મૃત્યુનો દર પણ શુન્ય રહ્યો છે.

જામનગરમાં કુલ 555148 તેમજ ગ્રામ્યમાં 407474 દર્દીઓના સેમ્પલ લેવાયા

(8:59 pm IST)