Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 4 કેસ,ભેસાણ, માંગરોળ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા નવા 17 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 4 કેસ,ભેસાણ, માંગરોળ અને વિસાવદરમાં 1-1 કેસ નોંધાયો છે

(7:56 pm IST)