Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

દિવાળી અને દેવ દિવાળી... એ તમારે...

ઇશ્વરીયા : દિવાળી અને નૂતનવર્ષ પર્વોનું આપણે ઉલ્લાસમય-ઉજાસમય મહાત્મય રહેલું છે. આજકાલ સર્વત્ર દિવાળી પહેલાના વ્યવહાર, નવા વિક્રમ સંવતને આવકારવા અને અરસ પરસમાં શુભકામનાઓ માટેનો આનંદ... પણ આ માલધારી મહિલાઓને બાળ-બચ્ચા અને થોડી-ઘણી ઘર-વખરી સાથે કાયમ મારગમાં જ... તેને પૂછો તોતે કહેતી હશે કે, દિવાળી અને દેવદિવાળી... એ તમારે..., અમારે તો કાયમની આ ભાગદોડની જ હોય છે રંગોળી..! (તસ્વીરઃ મુકેશ પંડિત, ઇશ્વરીયા)(૧.૧)

(12:12 pm IST)