Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

કચ્છમાંથી ટનમોઢે ઝડપાયેલ હેરોઇનનો કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ સંભાળી લીધો

ગુજરાતમાંથી ઝડપાયેલ ૩૦૦૦ કિલો હેરોઇનનો કેસ, ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડી.આર.આઈ.) પાસેથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એન.આઈ.એ.)એ  સંભાળી લીધેલ છે. ૨૧ હજાર કરોડનું હેરોઈન તાજેતરમાં જ  ગુજરાત-કચ્છના મુન્દ્રા બંદરે આવેલા કન્ટેનરોમાંથી ઝડપાયું હતું.

(8:59 pm IST)