Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ભુજના ધરમપરમાં કરિયાણાની દુકાન, કેબિન, ગોડાઉનમાં ચોરી

ભુજના ધરમપર ગામે વથાણમાં આવેલી કરિયાણાની દુકાન, તેની નજીક આવેલી કેબિન અને ગોડાઉનના તાળાં તોડી અજ્ઞાત તસ્કરે ૧૬૦૦ રૂપિયાની રોકડ તેમજ નમકીનના આઠ પેકેટ, ગુટખાની પડીકીઓ મળી ૧૬૯૦ રૂપિયાની ચોરી કરી હોવાનો બનાવ પધ્ધર પોલીસ મથકે દર્જ થયો છે

(8:34 pm IST)