Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

સરકારી જમીન પચાવી પાડનારા તુણાના શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ

અંજારના રામપર ગામે સર્વે નંબર ૨૯૦ની સરકારી જમીન પર દબાણ કરવા બદલ મામલતદાર અફઝલખાન મંડોરીએ તુણા ગામના ગોવિંદ વલુ નામના અનુસૂચિત જાતિના શખ્સ વિરુધ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

(8:25 pm IST)