Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જામનગર શહેરમાં કોરોનાના નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એકપણ પોઝીટીવ કેસ નોંધાયો છે,  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 5.36.087 સેમ્પલ લેવાયા છે
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી અત્યાર સુધીમાં કુલ 3.87.212 સેમ્પલ લેવાયા છે

 

(8:02 pm IST)