Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

ગોંડલના મોટામાંડવાના નદીમાં પડી જતા મોત

 ગોંડલ તાલુકાના મોટામાંડવા પાસે શભૂળી નદીમાં  એક યુવક નદીમાં પડી જતા  ફાયર ફાઈટરના કિશોરભાઈ ગોહિલ અને રવિન્દ્રભાઈ મોવલીયા બાલી ભાઈની ટીમ સાથે ભારે જહેમત બાદ  લાશ બહાર કાઢી હતી. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી : ગોંડલ)

(3:07 pm IST)