Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જામનગર જી. જી. હોસ્પિટલમાં મોકડ્રીલ

જામનગર : જામનગરની જી.જી હોસ્પીટલ ના વિભાગમાં ફાયર વિભાગની મોકડ્રાઈલ યોજાઇ હતી. આ મોકડ્રીલમાં બે જોડી કેસોને બહાર કાઢી ફાયર વિભાગે પોતાની કામગીરી કરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:26 pm IST)