Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

જામજોધપુરમા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર

જામજોધપુર : તાજેતરમાં લખમી પુરની ઘટનાને લઇને તેમ જ પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસી આગેવાનોની અટકાયતના વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, જિલ્લા કિશાન કોંગ્રેસ સેલના પ્રમુખ હિરેનભાઇ ખાંટ નગરપાલીકા વિરોધપક્ષના નેતા અશોકભાઇ કાંજીયા સહિત આગેવાનોએ જામજોધપુર મુકામે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ હતુ તે તસ્વીર.

(10:36 am IST)