Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

મોરબીના વાવડી ગામ નજીક ઝેરી દવા પી લેતા આધેડનું મોત.

અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા

મોરબીના નાની વાવડી ગામ કબીર આશ્રમ પાસે રહેતા સુરેશભાઈ ધનજીભાઈ સુરાણી (ઉ.વ.૫૮) નામના વૃદ્ધ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટરે વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી

(9:45 pm IST)