Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

ભાવનગરમાં કોરોનાના 28 કેસ અને ગ્રામ્યમાં 6 પોઝિટિવ મળીને જિલ્લામાં નવા 34 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 4384 થઇ

ભાવનગર : ભાવનગરમાં આજે કોરોનાના 28 કેસ અને ગ્રામ્યમાં 6 પોઝિટિવ મળીને જિલ્લામાં નવા 34 કેસ નોંધાયા છે આ સાથે જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4384 થઇ છે 

(8:14 pm IST)