Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 66 પોઝીટીવ કેસ નોંધાયા :75 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર શહેરમાં કોરોનાના નવા 66 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 75 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 249 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 80576 સેમ્પલ લેવાયા છે

(6:47 pm IST)