Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

કેશોદ : હાથરસમાં બનેલી ઘટનાનો વિરોધ

કેશોદ : (સંજય દેવાણી ધ્વારા) કેશોદૅં ઉત્ત્।રપ્રદેશ ના હાથરસ માં દેશ ની દીકરી મનીષા સાથે થયેલ સામુહિક દુષ્કર્મ ની દ્યટના ના આરોપીઓ ને ફાંસી ની સજા મળે તેવી માંગ સાથેે કેશોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ. આ ઘટના ને સખત શબ્દોમાં વખોડી કાઢી છે.

(12:54 pm IST)