Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વઢવાણમાં કોંગ્રેસના ધરણા

વઢવાણ : ઉત્ત્।ર પ્રદેશમાં હાથરસમાં વાલ્મિકી સમાજની દલિત યુવતીના બળાત્કાર અને હત્યાની તાજેતરમાં બનેલી દ્યટનાએ દેશના આત્માને હચમચાવી નાંખ્યો છે .  ઉત્ત્।ર પ્રદેશ પોલીસની આદરણીય રાહુલજી સાથે ગેરવર્તણૂંક તથા તેમની અને પ્રિયંકાજીની ધરપકડ અને કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર બેરહમીથી લાઠીચાર્જના તદ્દન ગેરકાયદેસર પગલાં સામે દેશભરમાં આક્રોશ સર્જાયો છે , આ સંદર્ભમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સુચના અનુસાર ર્ંમૌન સત્યાગ્રહનો કાર્યક્રર્મં યોજવાનો છે . કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તમામ હોદ્દેદારો, કાર્યકર ભાઈ - બહેનો સહિતના અનેક કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

(11:35 am IST)