Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વિરમગામ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ નિમિતે પુષ્પાંજલી સહિત સફાઇ કાર્યક્રમ

વિરમગામ : વિરમગામ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા વિરમગામ બસ સ્ટેશન પાસે હવે તાલુકા કોંગ્રેસ ઓફિસે ૨ ઓકટોબર ગાંધીજયંતી નિમિત્ત્।ે ગાંધીજી ના ફોટો પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથે વિરમગામ બસ સ્ટેશન ની અંદર સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.વિરમગામ શહેર કોંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દશરથ પટેલ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રવકતા દેવેન્દ્રભાઈ સિંધવ સહિત શહેર તાલુકાના કોંગ્રેસ ના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(11:34 am IST)