Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

બગસરામાં ચુંટણી અનુસંધાને ભાજપ કાર્યકરોની મીટીંગ

બગસરાઃ બગસરા મા તારી બાયપાસ પટેલ વાડી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ તથા તારી બગસરા ના પ્રભારી ધનસુખભાઇ ભંડેરી ધર્મેન્દ્રસિંહ જાડેજા બગસરા શહેર ભાજપ પ્રમુખ એવી રીબડીયા રશ્મિન ભાઈ ડોડીયા રાજુભાઈ ગીડા નિતેશભાઇ ડોડીયા રમેશભાઈ સતાસિયા કૌશિક ભાઈ વેકરીયા જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા બાવકુભાઈ ઉંધાડ ધીરૂભાઈ માયાણી વિગેરે કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ધનસુખભાઇ ભંડેરી દ્વારા કાર્યકર્તાઓની આ ચૂંટણી ના ઉમેદવાર જેવી ભાઈ કાકડિયા જીતાડવા માટે હાકલ કરી હતી. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સમીર વિરાણી)

(11:31 am IST)