Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 64 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 80 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા

જામનગર :જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 64 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 80 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 258 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 79772 સેમ્પલ લેવાયા છે 

(5:53 pm IST)