Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 31 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 51 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 16 કેસ,વિસાવદરમાં 8 કેસ,કેશોદમાં 3 કેસ,,ભેસાણ,માણાવદર ,મેંદરડા અને વંથલીમાં એક એક કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 31 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 51 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 31 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 16 કેસ,વિસાવદરમાં 8 કેસ,કેશોદમાં 3 કેસ ,,ભેસાણ ,માણાવદર ,મેંદરડા અને વંથલીમાં એક એક કેસ નોંધાયોછે 

(8:30 pm IST)