Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

સુરજબારી પુલ પરથી વિદેશી દારૂની 487 બોટલો ભરેલી કાર ઝડપાઇ સામખિયાળી પોલીસે 487 બોટલ સહીત 6,70 લાખનો મુદામાલ કબ્જે કર્યો

સુરજબારી પુલ પરથી વિદેશી દારૂની બોટલો ભરેલી કાર ઝડપાઇ છે સામખિયાળી પોલીસે વિદેશી દારૂ અને કાર સહીત 6,70 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે સામખીયાળી પોલીસએ સામખીયાળી સુરજબારી પુલ ઉપરથી એક સીલવર કલર ની સેવરોલેટ કંપનીની ઓપટ્રા કાર નં -જીજે - ૦૩ - સીએફ - ૮૧૬૩.  કિ.રૂા.૫ ,૦૦,૦૦૦ / -વાળી ઇગ્લીશ દારૂના મુદામાલ સાથે મળી આવેલ જેમાં કુલ્લે ઈગ્લીશ દારૂ ની બોટલો નંગ - ૪૮૭ કિ.રૂા.૧,૭૦,૪૫૦ સાથે પકડી સફળ કોવલીટી કેશ ક૨વામાં આવેલ છે . કાર ચાલક ગાડી લોક કરી જતો રહેતા મળી આવેલ નથી જે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે . અને કુલે કિ .રૂા.૬,૭૦,૪૫૦ નો મુદામાલ મળી આવેલ છે આગળની તપાસ સામખીયાળી પોલીસ ચલાવી રહી છે

આ કામગીરીમાં પો.સબ.ઇન્સ એમ.એસ.રાણા તથા એ.એસ.આઈ મહેશભાઈ દેસાઈ તથા પો.હેડ.કોન્સ ભ૨તભાઈ જાદવ તથા પો.કોન્સ યુવરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ કેતનકુંમાર પ્રજાપતિ તથા પો.કોન્સ જયકિશનસિંહ ઝાલા તથા પો.કોન્સ ગણેશભાઈ ચૌધરી તથા મહેન્દ્રસિંહ સોલંકી તથા પો.કોન્સ હરપાલસિંહ ઝાલા નાઓ સાથે રહી કામગીરી કરેલ છે

(9:20 pm IST)
  • મોડીરાત્રે રાજકોટના બજરંગવાડી 25 વારિયા પ્લોટ પાસે રાજીવનગર મેઈન રોડ પર રિક્ષામાં અચાનક આગ ભભૂકી : રિક્ષામાં પેટ્રોલ લીક થતું હોવાથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : આસપાસના રહીશોએ પાણીનો મારો ચલાવ્યો : સદનસીબે કોઈ જાનહાની કે ઇજા નથી access_time 11:29 pm IST

  • કેશોદ તાલુકાના અજાબ ગામે વિજળી પડતા મહિલાનું મોત પુરૂષ ગંભીર access_time 8:01 pm IST

  • સોનાની દાણચોરી માટે યુવાનનો નવતર કીમિયો : કસ્ટમ અધિકારીઓએ કોચ્ચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક કિલો સોનાની દાણચોરીના આરોપમાં મલપ્પુરમનો નિવાસી નૌશાદને ઝડપી લીધો : નૌશાદે માથામાં વચ્ચે વાળ મૂંડાવીને સોનાને વિગથી ઢાંકી દીધા હતા: મેટલ ડિટેક્ટની પકડથી બચવા માટે સોનાને પેસ્ટ બનાવી છુપાવ્યું હતું access_time 12:31 am IST