Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ભાણવડમાં કલાયજ્ઞ

 ભાણવડની પુરૂષાર્થ સંસ્થાની તપોવનભૂમિ ખાતે કલા પ્રતિષ્ઠાન આયોજીત રાષ્ટ્રીય કલાયજ્ઞ-ર૦૧૮ ઇતિહાસવિદ નરોતમ પલાણના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ ૧૧ મી રાષ્ટ્રીય કલા શિબિરની ચિત્રકાર સી. ડી. પ્રજાપતિએ તૈયાર કરેલી દસ્તાવેજી ફિલ્મની સીડીનું લોકાર્પણ બાદ ઉપસ્થિત ખ્યાતિપ્રાપ્ત પ૦ ચિત્રકારોએ પાટણ ખાતે આવેલી રાણકી વાવનું દસ્તાવેજી ચિત્ર બનાવવાનો ચાર દિવસીય યજ્ઞ શરૂ કર્યો હતો. (તસ્વીર : રવિ પરમાર ભાણવડ) (પ-૧૭)

 

(12:26 pm IST)