Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

ગોંડલમાં અવનવી ડીઝાઇનના ગરબાનું આકર્ષણ

ગોંડલ : નવરાત્રી પર્વ માતાજીનું નજીક આવી રહ્યું છે. ત્યારે ગોંડલમાં વિવિધ ડીઝાઇનમાં નાના-મોટા ગરબાનું આગમન થઇ ગયું છે. ભકતજનો માતાજીના ગરબા ખરીદવા આતુર છે. વિવિધ ડીઝાઇનના ગરબા આવી ગયા છે. ગોંડલની બજારમાં  (તસ્વીર : અશોક એલ. જોષી, ગોંડલ) (પ-૮)

(12:13 pm IST)