Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

કોટડાસાંગાણીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

કોટડાસાંગાણી, તા. ૬ :  કોટડા સાંગાણીના મફતીયાપરામાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.  મળતી વિગત મુજબ કોટડાસાંગાણીના મફતીયાપરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતા મુકેશ ધીરૂ ચારોલીયા (ઉ.વ.૩૮) અરવિંદ ધીરૂ સોલંકી ઉ.રર વિનોદ ઘોભા ચારોલીયા તથા પરેશ રવજી ગોરસીયા ઉ.૩૬ રહે. કોટડાસાંગાણીને પી.એસ.આઇ.કે.બી. સાંખલાના માર્ગદર્શન હેઠળ વી.વી. જાડેજા એમ. વી. કટેસીયા શકિતસિંહ ઝાલા, અલ્પેશ રાઠોડ રેડ કરી રોડક રૂપિયા ૩૩૦૦ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવહી હાથ ધરી હતી.

(12:07 pm IST)