Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મોરબીના મકનસર ગામની પરણિતા ફિનાઇલ પી ગઇ

મોરબી, તા. ૬: તાલુકાના મકનસર ગામે પરણિતા ફિનાઇલ પી જતા હોસ્પિટલમાં ખસેડાયેલ છે.

મોરબીના મકનસર પ્રેમજીનગરના રહેવાસી વંદનાબેન કલ્પેશભાઈ પરમાર (ઉ.વ.૨૦) નામની પરિણીતા કોઈ કારણોસર પોતાના દ્યરે ફિનાઈલ પી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે ફિનાઈલ પી જનાર પરિણીતાનો લગ્ન ગાળો દોઢ વર્ષનો હોય પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(1:28 pm IST)