Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

પુરપિડીતોની વ્હારે કરજણના કોંગી ધારાસભ્ય ખડેપગે ઉભા રહયા

કરજણ વિધાનસભા વિસ્તારમાં આવતું વડોદરા તાલુકાના કરાલી ગામના પુર પ્રભાવિતોની મુલાકાત લેતા કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલ અને વિધાનસભા સભા યુવક કોંગ્રેસના પ્રમુખ રવિ પટેલ મુલાકાત દરમ્યાન વરનામા ના તાલુકા સદસ્ય, ગામની મહિલાઓ અને ધારાસભ્ય અક્ષય પટેલના સહયોગથી અસરગ્રસ્તોને જમવાનું આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના એઆઇસીસીના સભ્ય અને વરિષ્ઠ આગેવાનશ્રી ગોૈરવભાઇ પંડયાએ અભિનંદન આપ્યા હતા.

(11:52 am IST)