Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

કાજલી ગામે કલમ ૩૭૦ રદ થતા ફટાકડા ફોડી ઉજવણી

પ્રભાસ પાટણઃ વેરાવળ તાલુકાનાં કાજલી ગામે પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારની ઓફીસે સરકાર દ્વારા ૩૭૦ કલમ નાબુદ કરવા બદલ  ફટાકડા ફોડીને ભવ્ય ઉત્સવ મનાવેલ હતો. આ તકે જી.પ.નાં સદસ્ય અને જીલ્લા ભાજપ મહામંત્રી માનસિંહભાઇ પરમાર કાજલી માર્કેટીંગ યાર્ડનાં ડાયરેકટર પરેશભાઇ પરમાર, ડાયરેકટર નરેન્દ્રસિંહ ઝાલા અને અન્ય આગેવાનો તેમજ યુવાનો મોટી સંખ્યામાં હાજર રહેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર દેવાભાઇ રાઠોડ)

(11:48 am IST)