Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

જામજોધપુરમાં ભાજપ દ્વારા આતશબાજીઃ બહેનો દ્વારા રાસ-ગરબા

જામજોધપુરઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ થતા પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરિયા, ચેતનભાઇ કડીવારની આગેવાની હેઠળ જામજોધપુર ભાજપ દ્વારા ખુશી મનાવાય હતી જેમાં ફટાકડા ફોડી ઢોલ-નગારા વગાડી તેમજ બહેનો દ્વારા રાસ રમી  લોકોને મીઠાઇ વહેચી મોઢા મીઠા કરાવ્યા હતા આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકામાંથી કાર્યકરો ઉમટી પડ્યા હતા. (તસ્વીર-અહેવાલઃ દર્શન મકવાણા-જામજોધપુર)

(11:46 am IST)