Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

સાવરકૂંડલા યાડૅ ચેરમેન દિપક માલાણીની નેતૃત્વમાં કાશ્મીર મામલે ઐતિહાસિક નિણૅયના હર્ષભેર વધામણાં

વીજપડી ભાજપ ર્કાયાલયે ફટાકડા ફોડી ઉજવણી: ભારત માતા કી જયના” નારા લગાવ્યા

 

જમ્મુ કાશ્મીર માંથી ધારા-370 તથા આર્ટિકલ-35A દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહમંત્રી અમિતભાઇ શાહના આ ઐતિહાસિક નિર્ણયને વધાવવા માટે વીજપડી ભાજપ ર્કાયાલયે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવેલહતી તેમા ખાસ ઉપસ્થિત સાવરકુંડલા માકેૅયાડૅના ચેરમેન દીપકભાઈ માલાણી તથા નીતીનભાઈ નગદિયા તથા સા.કુ તાલુકા પંચાયત ના સદસ્ય હરેશભાઈ ભુવા તથા સંજયભાઈ વાધેલા તથા વીજયભાઈ તથા ચેતનભાઈ માલાણી તથા ભારતીય જનતા પાટીૅના ક્રાયકર મીત્રોએ ફટાફટ ફોડી ઉજવણી કરી હતી.

   સાચા અર્થમાં હવે કાશ્મીર થી કન્યાકુમારી એક હિન્દુસ્તાન થયું.તેવુ ભાજપના કાયૅકરોએ ” ભારત માતા કી જયના” નારા સાથે જણાવેલનુ સતિષ મહેતાએ યાદીમા જણાવેલ.છે 

(12:20 am IST)