Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતનું મોરબીના તમામ બ્રહ્મસમાજના અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું

મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ યુવા ગ્રુપ મોરબી તથા મોરબીનાં તમામ બ્રહ્મ અગ્રણીઓ દ્વારા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત સાહેબ નું સન્માન કરવામાં આવ્યું અને રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત લેવામાં આવી.હતી 

(9:11 am IST)