Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

જૂનાગઢના ભવનાથ તળેટીમાં હિટ એન્ડ રન : કાર ચાલકે અડફેટે લેતા પીએસઆઇ ડી.કે.સિંગરખિયાનું કરૂણમોત

જૂનાગઢના ભવનાથ તળેટીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે એક કાર ચાલકે અડફેટે લેતા પીએસઆઇ ડી.કે.સિંગરખિયાનું કરૂણમોત નીપજ્યું છે 

(1:10 am IST)