Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

આગામી 12 થી 18 કલાક માં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાઍ ભારે વરસાદ પડશે :ત્યારબાંદ વરસાદમાં ઘટાડો આવશે:સ્કાયમેટ

વેધર નિ સંશથા સકયમૅટ ઍ જણાવ્યુ છે કે દેશ ના અનેક રાજ્યોમાં નેઋત્વનું ચોમાસુ ફરિ એક વખત નબળુ પડસે. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડસે. જ્યારે આગામી 12 થિ 18 કલાક માં સૌરાષ્ટ્ર, કચ્છ  અને દક્ષિણ ગુજરાત માં કોઇ કોઇ જગ્યા ઍ ભારે વરસાદ પડસે. ત્યારબાંદ વરસાદનુ જોર ઘટસૅ. વાદળો છવાયેલા રહેસે.

(8:21 pm IST)