Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જામનગર જિલ્લાના આઠ ડેમ ઓવરફ્લો : રણજીતસાગર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર બે ફૂટ બાકી

આજી-4, બાલમભડી, ઉન્ડ -1, ફુલઝર -1, કંકાવટી, વાગડિયા, ફોફર, ઉમિયા ડેમ છલકાયા

જામનગર જિલ્લાના સર્વત્ર મેઘ મેહર થતા જિલ્લાના આઠ ડેમ ઓવરફ્લો થયા છે જયારે રણજીતસાગર ડેમ ઓવરફ્લો થવામાં બે ફૂટ બાકી રહયો છે ઓવરફ્લો થયેલ ડેમમાં આજી-4, બાલમભડી, ઉન્ડ -1, ફુલઝર -1, કંકાવટી, વાગડિયા, ફોફર, ઉમિયાનો સમાવેશ થાય છે 
 

(7:29 pm IST)