Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ગોંડલમાં એટીએમ તોડવા પ્રયાસ

ગોંડલઃ તસ્વીરમાં એટીએમ તોડવાનો પ્રયાસ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)(૬.૧૨)

ગોંડલ તા. ૬ : ગોંડલમાં મોડી રાત્રીના એટીએમ તોડવાનો પ્રયાસ થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત મહિતી મુજબ, ગોંડલના જેલ ચોક રોડ ઉપર આવેલા એસબીઆઇના એટીએમને તોડવાનો મોડીરાત્રીના પ્રયાસ થયો હતો. જેથી ગોંડલ શહેર પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી.(

(1:17 pm IST)