Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ધ્રોલ પંથકમાં મેઘ મહેરઃ બહેનોને લાપસીના આંધણઃ

ધ્રોલઃધ્રોલ માં રાત્રીનો મેઘ મહેર ગામડાઓમાં થતા મુશળધાર વરસાદ પડ્યો છે. ૨૪ કલાક માં પોણા ચાર ઈંચ વરસાદ ખાબકતા ખેડુતોએ લાપસી આંધણ મુકયા છે. ધ્રોલમાં છેલા ચોવીસ કલાક માં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો અને જેટલો વરસાદ નોંધાયો હતો ભારે ગરમી થી વરસાદ પડતા ઠંડક જોવા મળી છે.ધ્રોલમાં આજે સવાર ૬ વાગ્યા સુદ્યી નો કુલ સીઝનનો ૨૫૩ મી.મી. વરસાદ મામલદાર કચેરી ખાતે નોંધાયેલો હતો.

(11:58 am IST)