Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

બગવદર પંથકમાં ચેક ડેમો છલકાયાઃ ખેડૂતો ખુશ

પોરબંદરઃ તાલુકાના બગવદર અને આજુબાજુના સીમર રાણા રોજીવાડા, ઇશ્વરીયા, ભોજાવદર વગેરે ગામોમાં બીજા રાઉન્ડમાં ર થી ૩ ઇંચ વરસાદ પડી જતાં ખેડુતો ખુશ થયેલ છે. થોડા સમય પહેલા વાવણી કરેલ ખેડૂતોને ફાયદો થયો છે. ચેકડેમો છલકાય ગયેલ છે. વાવણી કરેલ ખેતરો તથા ચેકડેમ છલકાયા તે તસ્વીર. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)

(11:54 am IST)