Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

દ્વારકામાં ૨૪ કલાકમાં ૧૧ ઇંચઃ

દ્વારકાઃશહેરના મુખ્ય ર્માગો જેવા કે ભદ્વકાલી ચોક,ઈસ્કોન ગેટ વગેરે મા પાણી નો નિકાલ ન થતા ગોઠણ ડુબ પાણી ભરાયા છે.(તસ્વીરઃદિપેશ સામાણી.દ્વારકા)

(11:53 am IST)