Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

જૂની હળીયાદ ગામે ડેન્ગ્યુ માસની ઉજવણી

  બગસરાઃતાલુકાના જૂની હળીયાદ ગામે તાલુકા હેલ્થ ઓફિસર તથા મેડિકલ ઓફિસર પ્રા.આ.કે.ના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કે. જૂની હળીયાદ ખાતે ''જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ'' અંતર્ગતના ૧૯ ગામોમાં રોગ નાબૂદ કરવા કામગીરી, ડ્રાય ડે તમામ ગામોમાં કામગીરી કરવામાં આવેલ તથા ડેન્ગ્યુ આગામી સમયમાં ન થાય તેના માટે તમામ ઘરે આરોગ્ય કામગીરી કરવામાં આવેલ છે. ગામમાં પંચર તથા અન્ય દુકાનોમાં પાણી ન ભરાય તેના માટે કામગીરી કરાવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રા.આ.કે. જૂની હલીયાદના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ છે ટાંકામાં દવા છંટકાવ તથા ટાયર માંથી ભરાયેલ પાણી ખાલી કરવા માર્ગદર્શન અપાયું તે તસ્વીર. (

(9:44 am IST)