Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

અમરેલી જિલ્લાના ઇશ્વરિયા ગામે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા : લાઠી પંથકમાં પણ મેઘરાજાની પધરામણી

અમરેલી : રાજ્યમાં અચાનક વાતાવરણમાં આવેલા ફેરફારની અસર અમરેલી જિલ્લામાં પણ જોવા મળી હતી. અમરેલી જિલ્લાના ઇશ્વરિયા ગામે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે.

(6:38 pm IST)