Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ધોરાજીમાં ભારે બફારા બાદ વરસાદી હળવું ઝાપટું આવ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં આજરોજ સાંજે 4:30 કલાકે ભારે બફારા બાદ વરસાદનું ઝાપટું આવ્યું હતું
ધોરાજીમાં વાવાઝોડા બાદ ચોમાસાનો પ્રારંભ થયો હોય એ પ્રકારે વરસાદી ઝાપટું આવ્યું હતું અડધો કલાક વરસાદ આવ્યા બાદ ફરી સૂર્યનારાયણ દેવે  દર્શન દીધા હતા થોડા સમય માટે ઠંડુ વાતાવરણ થઇ ગયું હતું

(5:27 pm IST)