Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભાવનગરમાં હોળીની મજા બગાડતો કમોસમી વરસાદ

સાંજે ભારે પવન હતો અને ઝરમર વરસાદ શરૂ થતાં હોળી ઉપર તાડપત્રી નંખાઈ :અનેક વિસ્તારમાં હોળી પલળી ગઈ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર:  ભાવનગર શહેરમાં આજે હોળીના દિવસે સાંજે ભારે પવન હતો અને ઝરમર વરસાદ શરૂ થતાં હોળી ઉપર તાડપત્રી નાખવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં છાણાની મોટી મોટી હોળી વરસાદને કારણે પલ્લી ગઈ હતી અને અમુક જગ્યાએ તાડપત્રીથી ઢાંકવામાં આવી હતી. આમ વરસાદે હોળીની મજા બગાડી હતી.

 

(8:55 pm IST)