Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જામનગરમાં ૨૫ ફૂટ ઉંચી હોળીનું પ્રહલાદ સાથે સરઘસ

જામનગરઃ જમનગરના ભોયવાળા વિસ્‍તારમાં છેલ્લા ૬૭ વર્ષથી ભોય જ્ઞાતિ દ્વારા હોલિકા મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. ત્‍યારે આ વર્ષે પણ આજે હોળીનું પાવન પર્વ છે ત્‍યારે વહેલી  સવારે ૨૫ ફૂટ ઉંચી વિશાળ હોળીનું પ્રહલાદ સાથેના પુતળાનું પ્રોસેસન કાઢવામાં આવ્‍યું છે. અને શોભાયાત્રા સ્‍વરૂપે આ હોલિકા હોળી ચોકમાં ૫ ફૂટ ઉંચા આસન પર પધરાવી રાત્રે ૮ વાગ્‍યે દહન કરવામાં આવનાર છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી , તસ્‍વીર : કિંજલ કારસરીયા જામનગર) 

(5:13 pm IST)