Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જામનગર ડિસ્‍ટ્રીક અન્‍ડર-૧૯ની ટીમ જાહેર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા.૬ : ભારતીય ક્રિકેટ કેન્‍દ્ર બોર્ડ સંચાલિત સૌરાષ્‍ટ્ર એસોસીએશન આયોજિત અન્‍ડર-૧૯ ક્રિકેટ ટુનામેન્‍ટ માટે જામનગર ડિસ્‍ટ્રીક ટીમ ૧૯ સંભવિત ખેલાડીનામોની યાદી જાહેર કરવામાં આવેલ છે. આ દરેક ખેલાડીએ ક્રિકેટબંગલે કોચ મહેન્‍દ્રસિંહ  પાસે રીપોર્ટ કરવા જણાવાયેલ છે.

જામનગર ડીસ્‍ટ્રીકટ ટીમ અન્‍ડર-૧૯ : ર૦ર૩-ર૪ની ટીમમાં રાહુલ બેરા, કેરવ રાવલ, સુલતાન જોખીયા, પુષ્‍પરાજ જાડેજા, જય રાવલીયા, પુષ્‍કરકુમાર, ઉત્‍કર્ષ સિંગ, પ્રિયાંશ મંગે, હરઓમ યાદવ, નિશ્રય બદેડીયા, પ્રેમ જોયસર,  ઇરફાન મકારાણી, હર્ષવર્ધન જાડેજા, દિગ્‍વિજય જાડેજા, રાજ જીંઝુવાડીયા, મહિપ્‍ત મકવાણા, આદર્શ વશિયર, રોહન પોકાર, દિવ્‍યરાજ જાડેજા, મીતા તાલા, નિસર્ગ કાસુન્‍દ્રા, યુવરાજ જાડેજા, કેદાન જડિયા, દર્શન સોલંકી, હર્ષવર્ધન પરમાર, પ્રિય રાજ જાડેજા, તિર્થ દવે, માનવ માણેક, દર્ષ  ભેડા, મિત કગથરાનો સમાવેશ કરવમાં આવ્‍યો છે. સિલેકટર તરીકે કે.સી. મહેતા - ચેરમેન, બાલક્રિષ્‍ના જાડેજા, અજય શિંગાણા, કવાલજીત બજાજ, ટીમ મેનેજર : કે.સી. મહેતા, કોચ : અજય શિંગાળાએ ભુમિકા ભજવી હતી.

(2:16 pm IST)