Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

કુંકાવાવ વિશ્વંભરી વિદ્યા સંકુલમાં ધુળેટીની ઉજવણી

 કુંકાવાવ : વિશ્વભરી વિદ્યા સંકુલ ખાતે નાના બાળકો વિદ્યાર્થીઓએ ધુળેટીની  ટ્રસ્ટી વિવેકભાઇ તેમજ શિક્ષક ગઢવીભાઇ શાળાના સ્ટાફની હાજરીમાં ઉજવણી કરી હતી. ઘનશ્યામનગર આંગણવાડી ખાતે પણ ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે બાળકોએ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડના જવાનો સાથે ઘનશ્યામ નગરના ભુલકાઓએ ધુળેટી ઉજવી હતી. જીતુદાન ગઢવી એ બાળકોને ચોકલેટ આપી હતી.

(11:45 am IST)